આઈ.ટી.આઈ. ગુલાબનગરમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, જામનગર     રોજગાર અને તાલીમ ખાતું, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. ગુલાબનગર (હાપા, પ્લોટનં.૬૮-રામતીર્થ નગર, રવિ પેટ્રોલ પંપ સામે, રાજકોટ હાઇવે, જામનગર) ખાતે ધો.૧૦ પાસ માટે કોપા (કમ્પ્યુટર NCVT), મિકેનિક ડીઝલ, ફીટર તથા ધો.૮ પાસ માટે વાયરમેન વ્યવસાયોમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૧૩-૦૬-૨૦૪ સુધી ચાલુ છે.      પ્રવેશવાંચ્છુ ઉમેદવારો સંસ્થા ખાતેથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in લિંક ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી ઓનલાઈન માધ્યમ થી રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરી શકશે. તેમજ પ્રવેશ ને લગતા માર્ગદર્શન માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા તેમજ પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ લાભ લેવા સંસ્થાના આચાર્યની યાદીમાં … Continue reading આઈ.ટી.આઈ. ગુલાબનગરમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ